ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

ટેલિવૂડ / ટપ્પૂ સેના હોળી સેબિબ્રેશનમાં ગોકુલધામવાસીઓના કરશે હાલ બેહાલ, આપશે ઓપન ચેલેન્જ

Taarak Mehta Holi Celebration Tappu sena gives an Open challenge to gokuldham soceity

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સીરિયલમાં રોજ કંઈકને કંઈક ટ્વિસ્ટ અને ટર્ન્સ આવતા રહે છે. જેઠાલાલના જીવનમાં અને ગોકુલધામ સોસાયટીમાં રોજેરોજ હંગામો થતો રહે છે. આ વખતે હોળી સેલિબ્રેશનની તૈયારીઓ માટે ક્લબ હાઉસમાં મીટિંગ રાખવામાં આવી હતી. જ્યાં જેઠાલાલ લેટ પહોંચે છે અને જેઠાલાલ હમેશાં લેટ થવાને કારણે અય્યર અને પોપટલાલ તેને સોસાયટીની મીટિંગથી બેન કરવાની વાત કહે છે. ત્યારબાદ જેઠાલાલ બધાંની સાથે હોળી રમીને ગરમ માહોલને હળવું બનાવી દે છે અને પછી બધું સારું થઈ જાય છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ