VIDEO / આ એક્ટ્રેસે કંગનાને આડેહાથ લેતા તેનો એવો વીડિયો શેર કર્યો કે જોઈને તમે દંગ રહી જશો

taapsee pannu shares old video of kangana ranaut defending star kids and their privilege

બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌત અને તાપસી પન્નૂ વચ્ચે સોશિયલ મીડિયા પર કેટ ફાઈટ શરૂ થઈ ગઈ છે. આ કેટ ફાઈટ ત્યારે શરૂ થઈ જ્યારે કંગનાએ તેના એક ઈન્ટરવ્યૂમાં નેપોટિઝ્મ અને સ્ટાર કિડ્સના મુદ્દાઓની સાથે ઘણી બોલિવૂડ એક્ટ્રેસિસ પર આઉટસાઈડર હોવા છતાં સુશાંત મામલે મૌન ધારણ કરવાનો આરોપ લગાવ્યો. આ આરોપોને કારણે હાલમાં જ તાપસી પન્નૂએ કંગનાનો એક જૂનો વીડિયો શેર કર્યો છે, જેમાં કંગના પોતે સ્ટાર કિડ્સનું સમર્થન કરતી જોવા મળી રહી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ