IND VS BAN / કરો યા મરોની મેચમાં ટીમ ઈન્ડિયાની ભવ્ય જીત, રોમાંચક મેચમાં બાંગ્લાદેશને 5 રને પછાડ્યું, સેમીફાઈનલનો રસ્તો સાફ

t20 worldcup : India won by 5 runs against Bangladesh

વરસાદનાં વિઘ્ન બાદ ભારતે બાંગ્લાદેશની સામે ભવ્ય જીત મેળવી છે. 16 ઓવરનાં મેચમાં ઉપરા-ઉપરી વિકેટો લઇને ભારતે મેચ પોતાના હાથમાં લીધી છે. 5 રનથી ભારતે આ કપરી જીત બાંગ્લાદેશ સામે મેળવી છે જેના બાદ ભારતીયોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ