માંદગી / કોરોનાથી રિકવર થઇ ચુકેલા દર્દીઓમાં 2 મહિના પછી પણ મળી રહ્યા છે આ જોખમી લક્ષણો

symptoms persist in covid recovered patients even after 2 months indicates research

હોસ્પિટલમાં સારવાર બાદ સાજા થયેલા કોરોનાના દર્દીઓ કેટલાક અઠવાડિયા પછી પણ કેટલાક લક્ષણો દેખાઈ રહ્યા છે. JAMA જર્નલમાં પ્રકાશિત થયેલા એક અધ્યયનમાં સંશોધનકારોએ આ વાત નોંધી છે. ઇટાલીના સંશોધનકારોએ સંશોધન કર્યું છે કે કોરોના રોગની શરૂઆતના 2 મહિના પછી પણ થાક, સાંધાના દુખાવા, શ્વાસમાં તકલીફ જેવા લક્ષણો લોકોમાં રહે છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ