બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / swiggy received 3509 condom orders during india pakistan match

ક્રિકેટ / અમદાવાદમાં ભારત-પાકની મેચમાં લોકોએ લીધી 'સેક્સની મજા', મંગાવ્યાં ઢગલાબંધ કોન્ડોમ અને બિરીયાની

Hiralal

Last Updated: 03:26 PM, 19 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદમાં ભારત-પાક મેચ વખતે 3509 કોન્ડોમના ઓર્ડર અને દર મિનિટે 250 બિરિયાનીના ઓર્ડર મળ્યાં હોવાનો ખુલાસો ઓનલાઈન ફૂડ ડિલિવર સ્વિગીએ કર્યો છે.

  • અમદાવાદમાં ભારત-પાક મેચમાં લોકોએ મંગાવ્યાં 3509 કોન્ડોમ 
  • ઓનલાઈન ફૂડ ડિલિવર સ્વિગીને અપાયા આ ઓર્ડર
  • સ્વિગીને દર મિનિટે 250 બિરિયાનીના પણ ઓર્ડર મળ્યાં 

અમદાવાદમાં ભારત-પાકની મેચ જોવા આવેલા દર્શકોની રંગીન મિજાજીનો પરિચય મળ્યો છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત-પાકિસ્તાનની વર્લ્ડ કપ મેચ જોવા માટે 1 લાખથી વધુ લોકો આવ્યા હતા. આ 1 લાખ લોકોમાંથી કોણે શું મંગાવ્યું તેની માહિતી સામે આવી છે. મજાની વાત એ છે કે ઓનલાઈન ફૂડ ડિલિવર કંપની સ્વિગીને કોન્ડોમના 3509 ઓર્ડર મળ્યાં હતા. ખુદ સ્વિગીએ 3509 કોન્ડોમના ઓર્ડર મળ્યાં હોવાની પોસ્ટ કરી છે જે પછી યૂઝર્સ દ્વારા પણ ફની કોમેન્ટ્સ કરાઈ છે. 

પ્રતિ મિનિટ 250 બિરયાનીનો ઓર્ડર
માત્ર કોન્ડોમ જ નહીં, લોકોએ મેચ દરમિયાન ખૂબ મોટા પ્રમાણમાં બિરયાનીનો ઓર્ડર પણ આપ્યો હતો. સ્વિગીએ શનિવારે જણાવ્યું હતું કે ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ દરમિયાન તેને પ્રતિ મિનિટ 250 થી વધુ બિરયાનીનો ઓર્ડર મળ્યો હતો. મેચની શરૂઆતથી, સ્વિગી પર પ્રતિ મિનિટ 250 બિરયાનીનો ઓર્ડર આપવામાં આવ્યો હતો. કંપનીએ કહ્યું, 'ચંદીગઢના એક પરિવારે એક સાથે 70 બિરયાનીનો ઓર્ડર આપ્યો. એવું લાગે છે કે તેઓ પહેલેથી જ ઉજવણી કરી રહ્યા હતા. 

સ્વિગીની પોસ્ટ પર લોકોએ કરી ફની કોમેન્ટ્સ 
સ્વિગીની આ પોસ્ટ પર એક યુઝરે લખ્યું, ચલો ઓછામાં ઓછું તો 3509 લોકો તો રમી રહ્યાં છે. તેમણે પાકિસ્તાનની જેમ આત્મસમર્પણ કર્યું નથી.' અગ્રણી કોન્ડોમ નિર્માતા કંપની ડ્યુરેક્સ ઇન્ડિયાએ પણ સ્વિગીની આ પોસ્ટ પર ટિપ્પણી કરી છે. Durex Indiaએ લખ્યું, 'અમે આશા રાખીએ છીએ કે તમામ 3509 લોકોએ યાદગાર પર્ફોમન્સ સાથે ફિનિશ કર્યું હશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ