મનોરંજન / બોયફ્રેન્ડના બર્થડે પર રોમેન્ટિક બની ગઈ સુઝેન ખાન, પૂર્વ પતિ Hrithik Roshan એ કોમેન્ટ કરી આપી કંઈક આવી પ્રતિક્રિયા

sussanne khan shower love on boyfriend arslan goni on his birthday hrithik roshan

સુજૈન ખાને પોતાના ડાર્લિગ અર્સલાન ગોનીના બર્થડે પર એક લવિંગ પોસ્ટ શેર કરી છે. સુજૈને અર્સલાનના બર્થડેને સ્પેશિયલ બનાવવા માટે તેની અને પોતાની રોમેન્ટીક તસ્વીરોનો એક વીડિયો શેર કર્યો છે. સુજૈનની પોસ્ટમાં અર્સલાન સાથેની તેની રોમેન્ટીક લાઈફની ઝલક જોઇ શકાય છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ