અમદાવાદ / સસ્પેન્ડેડ IAS ગૌરવ દહિયા કેસ : પીડિતા CM રૂપાણી સાથે કરી શકે છે મુલાકાત

Suspended IAS Gaurav Dahiya Case victim can visit with CM Rupani

સસ્પેન્ડેડ IAS ગૌરવ દહિયા કથિત પ્રેમ પ્રકરણ કેસમાં હવે ગૌરવ દહિયા પર વધુ સકંજો કસાયો છે. પ્રેમ પ્રકરણ મામલામાં દિલ્લીની પીડિત મહિલા અમદાવાદ પહોંચી છે. જે તેની દીકરીના અધિકારને લઇ સીએમ રૂપાણી અને મહિલા આયોગ સાથે મુલાકાત કરશે.

Sponsor Ad
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ