શોક વ્યક્ત / વિશ્વભરની મહિલાઓના ચેમ્પિયન હતા સુષમા સ્વરાજઃ ઇવાન્કા ટ્રમ્પ

Sushma Swaraj was a champion for women in India, across the globe Ivanka trump

ભારતના પૂર્વ વિદેશ પ્રધાન સુષમા સ્વરાજના નિધન પર અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના દિકરી અને યુએસના વરિષ્ઠ સલાહકાર ઇવાન્કા ટ્રમ્પે શોક વ્યક્ત કર્યો છે. ઇવાન્કાએ કહ્યું કે ભારતે એક સમર્પિત અને લોકસેવક નેતા ગુમાવી દીધો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ