Video / સુશાંતને ઘરમાં શોધી રહ્યો છે તેનો પાળતૂ ડોગી, વીડિયો જોઈને ભીની થઈ જશે તમારી આંખો

sushant singh rajput pet dog fudge heartbroken after actors death

સુશાંત સિંહ રાજપૂરની બોલિવૂડ ઈન્ડસ્ટ્રી સહિત તેનો પરિવાર, મિત્રો અને ફેન્સ શોકમાં ડૂબી ગયો છે. સુશાંતે 14 જૂને તેના બાન્દ્રા સ્થિત ઘરે ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. સુશાંતના જવાથી તેનો પાળતૂ ડોગી પણ ખૂબ જ અપસેટ છે. તેની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યાં છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ