સૂર્ય-ગુરુની યુતિ / 12 વર્ષ બાદ બની રહી છે આ 2 ગ્રહોની ખાસ યુતિ, આ ત્રણ રાશીના લોકોને થઈ શકે છે જબરદસ્ત લાભ

Surya guru yuti 2023 sun jupiter conjunction aries these zodiac get money and success

Surya Guru Yuti In Mesh Rashi 2023 : ગ્રહોના દેવ સૂર્ય દેવ 14 એપ્રિલે મેષ રાશિમાં ગોચર કરશે અને 22 એપ્રિલે દેવગુરૂ બૃહસ્પતિ પણ આ રાશિમાં ગોચર કરવા જઈ રહ્યો છે. એવામાં સૂર્ય અને ગુરૂની યુતિથી અમુક રાશિઓના જીવનમાં શુભ અસર જોવા મળશે. 

બ્રેકિંગ ન્યૂઝ