રાજ્યમાં વિરામ બાદ મેઘરાજાએ ફરી રી-એન્ટ્રી કરી છે. સોરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મોડી રાત્રે વરસાદ વરસ્યો છે. તો સુરતમાં શનિવારે રાત દરમિયાન વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદને પગલે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે.
જૂનાગઢમાં આજે મહાનગરપાલિકાની ચૂંટણી યોજાઈ છે. ચૂંટણીમાં 1 વાગ્યા સુધી 23 ટકા મતદાન નોંધાયુ છે. વહેલી સવારથી વરસાદ આવતા કોમાં નિરાશ્તા જોવા મળી છે. વરસાદ હોવાના કારણે બુથ ખાલી જોવા મળ્યા...