એક્શન / સુરતીઓ સાચવજો! વાહન લઈને નીકળો તો ખાસ યાદ કરી લેજો આ નિયમ, ધડાધડ મેમો મોકલશે પોલીસ

 Surat Traffic Police allotted 30 laser speed guns from Govt

Surat News: ઓવર સ્પીડમાં વાહન ચલાવતા સુરતીઓની હવે ખેર નથી. કારણ કે હવે સુરત પોલીસ દ્વારા લેઝર સ્પીડ ગનથી નજર રાખવામાં આવશે. ઓવર સ્પીડમાં વાહન ચલાવનારાઓને ઈ મેમો મોકલવામાં આવશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ