આપઘાત / 'હું કિરીટભાઈ પટેલ મારું દેવું વધી ગયું છે આથી હું આત્મહત્યા કરૂ છું' તપાસના છેડા સૂર્યા મરાઠીની ગેંગ સુધી

surat suicide case surya marathi gang hardik wife

સુરતમાં જમીનમાલિક કિરીટ પટેલના આપઘાત મામલે પોલીસે કાર્યવાહી કરી અને બિલ્ડર મગન સામે મની લોન્ડરિંગનો ગુનો નોંધ્યો છે. આ ઉપરાંત વ્યાજખોરીમાં સૂર્યા મરાઠી ગેંગનું કનેક્શન પણ સામે આવ્યું છે. સૂર્યા મરાઠી ગેંગના હાર્દિકની પત્નીનું નામ સામે આવ્યું છે. જેમાં હાર્દિકની પત્ની ફોન ઉપર હેરાન કરી રહી હોવાનો ખુલાસો થયો છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ
x