શાબાશ / સુરત મનપાએ લીધો ગજબ નિર્ણય, સરકારી બાબુઓ હવે કામ કરતા થઈ જશે

Surat Municipal Corporation Great decision Government employees will now be working

સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન (Surat Municipal Corporation) દ્વારા એક મહત્ત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં સુરત મનપાએ કામના સમયે મોબાઇલ ફોન પર ગપાટા મારતા કર્મચારીઓ સામે લાલ આંખ કરી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ