દુર્ઘટના / સુરતની સચિન GIDCમાં આવેલ કેમિકલ ફેક્ટરીમાં ભભૂકી આગ, બિગ્રેડ કોલ જાહેર કરાયો

Surat: Major Fire Breaks Out At Massive blaze in sachin gidc

ગુજરાતમાં એક તરફ કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે તો બીજી તરફ રાજ્યની ડાયમંડનગરી ગણાતા સુરત શહેરના સચિન વિસ્તારમાં આવેલ GIDCની કેમિકલ ફેક્ટરીમાં અચાનક આગ ભભૂકી ઉઠતા દોડધામ મચી જવા પામી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ