સુરત / રાજ્યમાં માત્ર કાગળ પર જ દારૂબંધી? SMCની ગાડીમાંથી દારૂ મળતા કરાશે તપાસ?

Surat mahanagar palika vehicle liquor found

રાજ્યના મુખ્યમંત્રી જોરશોરથી પ્રચારમાં કહેતા હોય છે કે ગુજરાતમાં દારૂબંધી છે. પરંતુ હાલમાં જ સુરત મહાનગરપાલિકાની ગાડીમાંથી દારૂની બોટલ ઝડપાઇ છે. ત્યારે સવાલ માત્ર એટલો થાય છે કે શું ગુજરાતમાં માત્ર નામ માટે દારૂબંધી છે? મનપાની ગાડીમાં દારૂની હેરાફેરીનો મામલો સામે આવ્યો છે ત્યારે એમ થાય છે કે સ્વચ્છતાના નામે દારૂની હેરાફેરી કરવામાં આવી રહી છે? શું અધિકારીઓ જ કરે છે હેરાફેરી?

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ