ચકચાર / સુરતમાં ઘરકંકાસનો કરુણ અંત: ચિક્કાર દારૂના નશામાં ધૂત પતિએ પત્નીને ગળું દબાવી પતાવી દીધી 

surat Drunken husband strangles wife murder surat police

સુરતમાં ઘર કંકાસમા વધુ એક પરીવારનો માળો વિખાયો છે. જેમાં ઝઘડો થયા બાદ નાશાની હાલતમાં પતિએ પત્નીનું ગળું દબાવી હત્યા કરી નાખતા ચકચાર મચી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ