કોરોના સંકટ / સુરતના આ 54 ક્લસ્ટર વિસ્તારમાં છૂટછાટ આપવા તંત્રની વિચારણા

surat coronavirus lockdown cluster area smc

ગુજરાતમાં કોરોના વાયરસની મહામારી યથાવત જોવા મળી રહી છે. રાજ્યમાં અમદાવાદ, સુરત શહેરોમાં કોરોના પોઝિટિવ કેસોની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે સુરત શહેરમાં કન્ટેનમેન્ટ વિસ્તારમાં છૂટ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. શહેરમાં આવેલા 54 કલસ્ટર વિસ્તારોમાં છૂછાટ મળી શકે છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ