Accident / સુરતની સવાર ખરાબ સમાચાર લાવી, બસે બે બાળકો સહિત પિતાને કચડી માર્યા

Surat accident 3 killed 1 injured

સુરતમાં સીટી બસની હડફેટમાં 3ના મોત થતા અરેરાટી ફેલાઈ ગઈ હતી. વહેલી સવારે બસે બાઈક સવારને હડફેટે લીધો હતો. પિતા બે પુત્રોને લઈને શાળાઓ મૂકવા જઈ રહ્યા હતા ત્યારે આ અકસ્માત સર્જાતા ચકચાર મચી ગઈ હતી. મોટા પ્રમાણમાં લોકો એકઠાં થઈ ગયા હતા અને લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ