ચુકાદો / સુપ્રિમ કોર્ટ એક માટે રાહત સમાન તો શું બીજા માટે બનશે અંતિમ આશારૂપ!

ગુજરાત હાઇકોર્ટે તાલાલાના કોંગ્રેસના ધારાસભ્ય ભગા બારડની સસ્પેન્શન અને પેટાચૂંટણી રદ કર્યા બાદ આજે તેમને સુપ્રીમ કોર્ટમાંથી રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે આજે ભગા બારડની અરજી પર સૂનાવણી કરતા મહત્વપૂર્ણ નિર્ણય સંભળાવ્યો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ