ચુકાદો / પ્રવાસી શ્રમિકને લઇને સુપ્રીમનું કડક વલણઃ 15 દિવસમાં તેમના વતન પહોંચાડવાનો આદેશ

Supreme Court says all migrant labourers must be sent back

પ્રવાસી શ્રમિકોના મામલે સુપ્રીમ કોર્ટે આજે પોતાનો ચુકાદો સંભળાવ્યો છે. સુપ્રીમ કોર્ટે પોતાના આદેશમાં જણાવ્યું છે કે બધા શ્રમિકોનું રજીસ્ટ્રેશન કરવામાં આવે અને આજથી 15 દિવસની અંદર શ્રમિકોને તેમના ઘરે મોકલવામાં આવે. સુપ્રીમે જણાવ્યું કે ટ્રેનની માગની અંદર 24 કલાકની અંદર કેન્દ્ર સરકાર દ્વારા વધારાની ટ્રેન ફાળવવામાં આવશે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ