જસ્ટિસ / 'પાકિસ્તાન ઝિંદાબાદ' નારા લગાવનારા વિદ્યાર્થીની પર રાજદ્રોહના કેસને લઇ SCના પૂર્વ જસ્ટિસનું મોટુ નિવેદન

supreme court former judge justice b sudershan reddy criticize the decision of putting sedition case against girl who shouts...

થોડો દિવસ પહેલા બેંગલુરુમાં એઆઇએમઆઇએમ ચીફ અસદુદ્દીન ઓવૈસીની જનસભામાં એક વિદ્યાર્થીનીએ પાકિસ્તાન ઝિંદાબાદના નારા લગાવ્યા હતા. જે બાદ તેઓની ધરપકડ કરી લેવામાં આવી હતી અને તેના પર રાજદ્રોહનો કેસ નોંધવામાં આવ્યો છે. ત્યારે હવે સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ જસ્ટિસ બી. સુદર્શન રેડ્ડી ધરપકડ કરવામાં આવેલી વિદ્યાર્થીનીના બચાવમાં આગળ આવ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ