કોરોના વાયરસ / સરકાર આ ઈન્જેક્શન મફતમાં આપે છે જ્યારે ખાનગી હોસ્પિટલમાં 30 હજાર લેવાય છે : હાઈકોર્ટમાં અરજી

Suo moto filed Application Gujarat High Court coronavirus issue

કોરોના મુદ્દે ગુજરાત હાઈકોર્ટે સુઓમોટોએ વધુ એક જાહેર હિતની અરજી કરી છે. જેમાં વી.એસ.હોસ્પિટલ ફરી કાર્યરત કરવા માટે રજૂઆત કરવામાં આવી છે. મહત્વનું છે કે, કોરોના મામલે ગુજરાત હાઈકોર્ટે સુઓમોટોએ આ અગાઉ કરેલી જાહેર હિતની અરજી મામલે રાજ્ય સરકારને આદેશ આપ્યો હતો કે દરેક વ્યક્તિને કોરોનાના ટેસ્ટ કરાવવો જોઈએ. જેને લઇને રાજ્ય સરકારે જવાબ રજૂ કર્યો હતો કે, જો વધુ ટેસ્ટ થશે તો લોકોમાં માનસિક ડરનો માહોલ ફેલાશે. ત્યારે આ વધુ એક અરજી મામલે સરકાર દ્વારા આગામી સમયમાં જવાબ રજૂ કરવામાં આવશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ