બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / મનોરંજન / બોલિવૂડ / sunny deol bankrupt clearly said in future will not make any film

મનોરંજન / સની દેઓલ હવે પ્રોડ્યુસ નહીં કરે કોઈ ફિલ્મ: પૈસા ન હોવાના કારણે લીધો નિર્ણય, કહ્યું હું નાદાર થઈ ગયો છું

Arohi

Last Updated: 04:31 PM, 29 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Sunny Deol Bankrupt: સની દેખોલ હાલ પોતાની ફિલ્મ ગદર-2ને લઈને ચર્ચામાં છે. લાંબા સમય બાદ તેમની કોઈ ફિલ્મ બોક્સ ઓફિસ પર ખૂબ રેકોર્ડ પણ બનાવી રહી છે. ગદર-2ની કમાણીએ બોક્સ ઓફિસ પર રેકોર્ડ પણ બનાવ્યો છે.

  • સની દેઓલે કહ્યું હું નાદાર થઈ ગયો છું 
  • હવે પ્રોડ્યુસ નહીં કરૂ કોઈ પણ ફિલ્મ 
  • પૈસા ન હોવાના કારણે લીધો નિર્ણય

સની દેઓલ હાલ પોતાની ફિલ્મ ગદર-2ને લઈને ચર્ચામાં છે. લાંબા સમય બાદ તેમની કોઈ ફિલ્મ બોક્સ ઓફિસ પર ખૂબ કમાણી કરી રહી છે. ગદર-2ની કમાણીએ બોક્સ ઓફિસ પર રેકોર્ડ પણ બનાવી દીધો છે. સની દેઓલ શાનદાર એક્ટર હોવાની સાથે ઘણી ફિલ્મોને પ્રોડ્યુસ પણ કરી ચુક્યા છે. પરંતુ સની દેઓલ પોડ્યુસર તરીકે સફળતા નથી મેળવી શક્યા.  

કરિયરને લઈને કહી આ વાત 
એક્ટરે હાલમાં જ એક ઈન્ટરવ્યૂમાં ગદર-2ની સફળતા અને પ્રોડ્યુસરના રૂપમાં પોતાના કરિયરને લઈને ખૂબ વાતો કરી. સનીએ કહ્યું કે જ્યારે પણ તે કોઈ ફિલ્મ બનાવે છે તો ફ્લોપ જાય છે. તેમણે કહ્યું, "મનોરંજનની દુનિયા ખૂબ મુશ્કેલીઓથી ભરેલી હોય છે. શરૂઆતના વર્ષોમાં વસ્તુઓને નિયંત્રિત કરી શકાતી હતી કાણ કે ડિસ્ટ્રીબ્યૂશન સામાન્ય હતું. તે લોકો હતા જેમની સાથે આપણે વાતચીત કરતા હતા. એક સંબંધ હતો. જ્યારથી કોર્પોરેટ આવ્યું છે. કંઈ નથી."

સનીએ આગળ કહ્યું, "કોઈ વ્યક્તિ માટે લાંબી રાહ જોવી મુશ્કેલ છે. તમારે પોતાનું પીઆર કરવુ પડશે. આમ-તેમ ભાગવું પડેશે અને તે તમને થીએટરોની સંખ્યા નહીં આપે. તે નથી ઈચ્છતા કે ત્યાં કોઈ વ્યક્તિ રહે. પહેલા દશકમાં મને પોતાની ફિલ્મોને લઈને ખૂબ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. તમે એક ખાસ પ્રકારના સિનેમા કરવાનો પ્રયત્ન કરી શકો છો. પરંતુ તમને સમર્થન નથી મળતું."

કલાકાર તરીકે ખુશ 
સની દેઓલે કહ્યું છે કે તે એક કલાકાર તરીકે ખૂબ જ ખુશ છે. તેમણે કહ્યું, "હું વધારે ભુમિકાઓ નિભાવતા નિર્માતા, નિર્દેશક બની ગયો. એક આદમી ફક્ત એક જ કામ કરી શકે છે. તો મેં વિચાર્યું કે બધુ મુકો એક અભિનેત બની જાઓ. તો હવે હું આજ કરવા માંગું છું. એક અભિનેતાના રૂપમાં હું જેટલી પણ ફિલ્મો કરી શકુ છું તે કરી રહ્યો છું."

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ