પ્રતિક્રિયા / બાપ હંમેશા બાપ જ રહેશે: બોલિવૂડ VS સાઉથ વિવાદમાં સુનિલ શેટ્ટીનું ચર્ચાસ્પદ નિવેદન

suniel shetty on bollywood vs south cinema says baap hamesha baap hi hota

સાઉથ અને હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં અત્યારે શાબ્દિક જંગ છેડાઈ ગયો છે. બંને પોતાને બહેતર બનાવવામાં જોડાયા છે. આ બંને ઈન્ડસ્ટ્રી એકબીજા સાથે એટલી હદે ભીડી ગઇ છે કે સતત કલાકારો આ ચર્ચામાં જોડાઈ રહ્યાં છે. અત્યારે સાઉથની બોલબાલા છે, તો બોલીવુડ પણ તેમાં પાછુ પડે એવુ નથી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ