દિલ્હી / AAP નેતાઓનો છૂટયો પરસેવો: મહાઠગ સુકેશ ચંદ્રશેખરના દાવાથી ખળભળાટ, કહ્યું AAPને આટલા કરોડ આપ્યા

sukesh chandrashekhar alleged that he-gave rs 60 crores to aap

સુકેશ ચંદ્રશેખરનાં વકીલ અનંત મલિકે મંગળવારે આરોપ લગાવ્યો હતો કે તેમના ક્લાયન્ટે આમ આદમી પાર્ટીને 60 કરોડ રૂપિયા આપ્યાં છે. તેમણે જણાવ્યું કે એક ઉચ્ચાધિકાર પ્રાપ્ત સમિતિએ આરોપોની પ્રાથમિક તપાસ શરૂ કરી છે.

બ્રેકિંગ ન્યૂઝ