પિતા બાળપણમાં ગુજરી ગયા, માતા છે બસ કંડક્ટર, ભારતને U-19 એશિયા કપ અપાવનાર હીરોની વાર્તા | Success Story Of Meet Atharva Ankolekar Star Of India Win In U 19 Asia Cup Final

ક્રિકેટ / પિતા બાળપણમાં ગુજરી ગયા, માતા છે બસ કંડક્ટર, ભારતને U-19 એશિયા કપ અપાવનાર હીરોની વાર્તા

 Success Story Of Meet Atharva Ankolekar Star Of India Win In U 19 Asia Cup Final

રવિવારે એશિયા કપ અંડર 19 ફાઇનલમાં ભારતે બાંગ્લાદેશને 5 રનથી હરાવીને ટાઇટલ પોતાના નામે કર્યુ. ભારતની જીતમાં 18 વર્ષના અર્થવ વિનોદ અંકોલેકરનો મોટો ફાળો હતો. લેફ્ટ હેન્ડ બૉલર સ્પિનરે કોલંબોના આર. પ્રમેદાસા સ્ટેડિયમમાં 28 રન આપીને 5 વિકેટ પોતાના નામે કરી.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ