નિર્ણય / GTUનાં આ વિષયમાં નાપાસ હોય તેવાં વિદ્યાર્થીઓ માટે આવ્યાં સારા સમાચાર

Students who have failed in this subject of GTU will be given one more chance

GTU (ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી)નાં ડિપ્લોમાં-ડિગ્રી ઇજનેરી, ફાર્મસી, એમબીએ અને એમસીએ શાખાનાં નાપાસ વિદ્યાર્થીઓ માટે જીટીઓએ મહત્વનો નિર્ણય લીધો છે. જે તેમની કારકિર્દી માટે ખૂબ મદદરુપ થઈ શકે છે. જેનાં કારણે વિદ્યાર્થીઓમાં આનંદનો ભાવ જોવા મળી રહ્યો છે. GTUએ એવો તો કયો મહત્વનો નિર્ણય લીધો છે?

Loading...
બ્રેકિંગ ન્યૂઝ