જાગૃતતા / ગુજરાતમાં અહીં સરકારી શાળા પર ભરોષો વધ્યો, આટલા બાળકોએ છોડી ખાનગી સ્કૂલ

students leave private school in vadodara

વડોદરામાં સરકારી શિક્ષણક્ષેત્રે લોકોનો વિશ્વાસ વધ્યો હોવાનું સામે આવ્યું છે. જેમાં ખાનગી શાળા છોડી વિદ્યાર્થીઓ સરકારી શાળા તરફ વળ્યા હોવાનું જોવા મળ્યું. વિદ્યાર્થીઓએ ખાનગી શાળા છોડીને સરકારી શાળાઓમાં પ્રવેશ લીધો છે. 

બ્રેકિંગ ન્યૂઝ