LOCKDOWN / ખેડા જિલ્લામાં લોકડાઉનની કડક અમલવારી શરૂ થઇ, ગ્રામ્ય-શહેરને જોડતા તમામ રસ્તાઓ સુમસામ

ખેડા જિલ્લામાં લોકડાઉનની કડક અમલવારી શરૂ થઇ ગઇ છે. ગ્રામ્ય-શહેરને જોડતા તમામ રસ્તાઓ સુમસામ જોવા મળી રહ્યાં છે. ઇન્દોર-અમદાવાદ, વડોદરા-અમદાવાદ હાઈવે બંધ જોવા મળી રહ્યાં છે. સરકારી વાહનો સિવાયના અન્ય વાહનો પર રોક લગાવી દેવામાં આવી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ