બોલીવૂડ / જાહ્નવી કપૂરના એક ફેને કરી દીધી વિચિત્ર ડિમાન્ડ, એક્ટ્રેસે આપ્યો જડબાતોડ જવાબ

Strange demand made by a fan of Jahnvi Kapoor

બોલીવૂડ એક્ટ્રેસ જ્હાનવી કપૂરે પોતાની નાનકડી ફિલ્મી સફરમાં મોટુ નામ કમાઇ લીધુ છે. હાલમાં જ એક ફેને તેની સામે વિચિત્ર માગ મૂકી હતી. જેનો તેણે સણસણતો જવાબ આપ્યો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ