કોવિડ 19 / કેજરીવાલે સ્વીકાર્યું કે દિલ્હીમાં કોરોનાની નવી લહેર, જાણો લોકડાઉન વિશે શું કહ્યું

story-no-lockdown-in-delhi-situation-not-as-serious-as-before-says-arvind-kejriwal

દિલ્હીમાં છેલ્લા અમુક દિવસોથી લગાતાર કોરોનાના કેસોમાં વધારો જોવાઈ રહ્યો છે, અને છેલ્લા અમુક દિવસોમાં જે રીતે કેસોની સંખ્યા વધી રહી છે, તે રોજબરોજ નવા રેકોર્ડ તોડી રહી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ