Share Market / ફરી વાર શેર માર્કેટમાં જોરદાર તેજી, જુઓ સેન્સેક્સ-નિફ્ટીમાં કેટલાં અંકનો સંગીન ઉછાળો

stock market opening with good gains sensex nifty surges in india

શેરબજારની શરૂઆત આજે સારા એવાં ઉછાળા સાથે થઇ છે, પરંતુ તે ખુલતાની સાથે જ બજાર એક વખત લાલ નિશાનમાં આવી ગયું હતું. જો કે, તુરંત જ બજારમાં રિકવરી જોવા મળી ગઇ હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ