અ'મંગળ' / શેર બજારમાં ફરી મોટો કડાકો, સેંસક્સ 413 અંક તૂટયો, આ શેર રહ્યા ટોપ લૂઝર અને ટોપ ગેનર

Stock Market Live Updates: Sensex falls 400 points, Nifty slips below 18300, pressure in auto, metal stocks

આજના કારોબારના અંતે BSE સેન્સેક્સ 413 પોઈન્ટ ઘટીને 62000 ની નીચે 61,932 પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો. નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 112 પોઈન્ટના ઘટાડા સાથે 18286 પોઈન્ટ પર બંધ થયો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ