બજારમાં મોટો ઘટાડો / સેન્સેક્સમાં 504 પોઇન્ટનો ઘટાડો, નિફ્ટી 11450ની નીચે

stock market live update on 25 september 2019

કમજોર વૈશ્વિક સંકેતોની અસર ભારતીય શેયર બજારો પર પણ જોવા મળી. કારોબારમાં સેન્સેક્સ અને નિફ્ટીમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. સેન્સેક્સ 500 પોઇન્ટથી વધારે તુટીને 38,560.42ના સ્તરે આવ્યો. જ્યારે નિફ્ટી પણ 140 પોઇન્ટ તુટીને 11450ની નીચે 11448ના સ્તર પર ટ્રેડ કરી રહ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ