શેર બજાર / સેન્સેક્સ ફરીથી 60 હજાર નીચે, IT બેન્કિંગ ફાર્મા સેક્ટરમાં જોવા મળી વેચવાલી

stock market closes in red on 15th september 2022 sensex falls below 60000

ભારતીય શેર બજાર સતત બીજા દિવસે ઘટાડા સાથે બંધ થયું છે. વૈશ્વિક સંકેતો અને રોકાણકારોના પ્રોફિટ બુકિંગના કારણે સેન્સેક્સ ફરી 60 હજારની નીચે બંધ થયો છે

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ