અમદાવાદ ના પાલડી માં આવેલ એપલ કેર હોસ્પિટલ માં આગ ના બનાવથી અનેક બાળકો ના જીવ જોખમ માં મુકાયા હતા..હોસ્પિટલ ની બેદરકારી ને લીધે કેન્ટીન માં સિલિન્ડર બ્લાસ્ટ થયા હતા।.. ત્યારે વીટીવી ન્યુઝ દ્વારા ફાયરસેફટી અને ગેરકાયદે બાંધકામ મામલે રિયાલિટી ચેક કરવામાં આવ્યું