ચિંતાજનક / વરસાદ માટે હજી રાહ જોવી પડશે, ઉત્તર ભારતમાં હિટવેવ વચ્ચે હવામાન વિભાગની મોટી આગાહી

 Still have to wait for the rains a big forecast from the meteorological department amid hit wave in northern India

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુરુવાર સુધી પંજાબ, ઉત્તરાખંડ, હરિયાણા અને દિલ્હીમાં ગરમીની લહેર આવવાની સંભાવના છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ