Ek Vaat Kau / ધો. 12 પછી આ કોર્સ કરો, ભણતા ભણતા પગાર, ડિગ્રી બાદ કરોડોનું સામ્રાજ્ય | Best Course in IT after 12th

શું હાઈએસ્ટ સક્સેસફૂલ સ્ટાર્ટઅપ IT ગ્રેજ્યુએટ્સે જ કર્યા હોય ? શું ITમાં હાયર એજ્યુકેશન કરવું હોય તો ઇગ્લિંશ આવડવું જોઈએ ? ITમાં કોઈ કોલેજમાં ઇન્સ્ટીટ્યૂટમાં કોર્ષ કરી લઇએ તો ચાલે ? ધો. 12 પછી જો IT ફિલ્ડમાં ભણવું હોય અને જો આ સવાલોના જવાબ જાણવા હોય તો જોઈલો આજનું Ek Vaat Kau...

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ