આપઘાત / એવું તે શું થયું કે, ધો. 10માં ભણતી ખુશીએ ઝેરી દવા પીને જીવન ટુંકાવ્યું?

std 10th student committed suicide in Surat

ઉત્તરાયણના સપરમાં દિવસોમાં ખરાબ સમાચાર સામે આવ્યા છે. સુરતમાં ધોરણ 10ની વિદ્યાર્થીનીએ શિક્ષકે આપેલ હોમવર્ક બાબતે લાગી આવતા ઝેરી દવા પીને આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ