સુરત / ગુજરાતના આ શહેરમાં શાળા ખુલતા જ વિદ્યાર્થી થયો કોરોના પોઝિટિવ, તંત્રએ લીધો મોટો નિર્ણય

Std. 10 student positive in Surat as soon as school starts

સુરતના લિંબાયત વિસ્તારમાં આવેલ સુમન શાળા નંબર-5માં ધોરણ 10ના વિદ્યાર્થીનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો. જેના કારણે પાલિકાએ તાત્કાલીક શાળા બંધ કરાવી દીધી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ