કેવડીયા / હોળી-ધૂળેટીની રજાઓમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી જવાનું વિચારતા હોવ તો પહેલાં આ સમાચાર વાંચી લો

Statue of Unity House flower on the occasion of Holi festival

હોળીના તહેવાર વચ્ચે સ્ટેચ્યુ ઓફ યુનિટી હાઉસફૂલ હોવાના સમાચાર સામે આવી રહ્યાં છે. તારીખ 31 માર્ચ સુધીની વ્યૂઇંગ ગેલેરીની ઓનલાઇન ટિકિટો બુક થઇ ગઈ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ