નવો નિયમ / મોદી સરકારનો નવો નિર્ણય: ઓછામાં ઓછા 80 ટકા જિલ્લામાં લોકપાલની નિમણૂંક હોવી જોઈએ, મનરેગાને લઈને મોટી જાહેરાત

states will not get the amount if mgnrega ombudsman is not appointed

આગામી નાણાકીય વર્ષથી કેન્દ્ર સરકાર મહાત્મા ગાંધી રોજગાર ગેરેન્ટી યોજના (મનરેગા) અંતર્ગત એ રાજ્યોનો રકમ આપશે નહીં, જ્યાં ઓછામાં ઓછા 80 ટકા જિલ્લામાં મનરેગા લોકપાલની નિમણૂંક નથી કરી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ