સુરત / રાહુલ ગાંધીના માનહાનિ કેસમાં 23 માર્ચે આવી શકે છે સંભવિત ચુકાદો, જગદીશ ઠાકોરે કહ્યું 'સરકાર રાહુલજીને...'

Statements of Congress leaders regarding the defamation case against Rahul Gandhi

ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે જણાવ્યું કે, રાહુલ ગાંધીના સ્વાગતની તૈયારીઓને આખરી ઓપ અપાયો છે. કોર્ટની મેટરમાં કોઈ ટીકા-ટિપ્પણી નહીં કરીએ

બ્રેકિંગ ન્યૂઝ