બેફામ નબીરાઓ / અમદાવાદ શિવરંજની હિટ એન્ડ રન કેસમાં પિતા-પુત્રએ જાણો શું સંભળાવી અકસ્માતની કહાની

Statement of father and son in Ahmedabad Shivaranj hit and run case

અમદાવાદમાં શિવરંજની હિટ એન્ડ રન મામલે કાર ચાલક યુવકના પિતાએ નિવેદન આપ્યું, યુવકના પિતા શૈલેષ શાહે નિવેદન આપતા કહ્યું, શ્રમજીવી પરિવારની હું માફી માંગુ છું

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ