રેવા / નર્મદા ડેમ મુદ્દે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાનું નિવેદન, PM મોદીની મહેનતને ગણાવી જવાબદાર

Statement by Union Minister Mansukh mandaviya on Narmada Dam issue

રાજ્યમાં મેઘરાજાની મહેર જોવા મળી છે અને નર્મદા ડેમે ઐતિહાસિક જળસપાટી વટાવી છે. ત્યારે આ મુદ્દે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ નિવેદન આપ્યું. જેમાં તેમણે નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો છે તે માટે PM મોદીની મહેનત જવાબદાર છે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ