ક્રાઇમ / અમદાવાદમાં ફિલ્મી ઢબે ઓપરેશન: 25.52 લાખના દારૂ સાથે 9 આરોપીઓને SMCએ દબોચ્યાં, કાતિલ ઠંડીમાં ધાબળા ઓઢીને રખાઇ બાજ નજર

State Monitoring Cell team seized liquor worth lakhs in Madhavpura

અમદાવાદના માધવપુરા ખાતે આવેલી પોલીસ કમિશનર કચેરીની પાછળ સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે મોડી રાતે 25.52 લાખ રૂપિયાનો દારૂનો જથ્થો ઝડપી પાડતાં ચકચાર મચી ગઇ છે

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ