સ્ટાર્ટઅપ / ગાયના ગૌમૂત્ર અને છાણાની પ્રોડક્ટ બનાવવાનો બિઝનેસ શરૂ કરો, સરકાર આપશે આટલા રૂપિયા

startup for cow dung and urine central government will give 60 percent fund

નરેન્દ્ર મોદી સરકારે આ વર્ષે ફેબ્રુઆરીમાં 500 કરોડ રૂપિયાના શરૂઆતી રોકાણ સાથે કામધેનુ આયોગની શરૂઆત કરી હતી. એનો ઉદ્દેશ આ પ્રકારે નવા બિઝનેસને પ્રોત્સાહન આપવાનું છે. ગાયનું છાણ અને ગૌમૂત્રથી બનેલા ઉત્પાદન બનાવનાર સ્ટાર્ટઅપ માટે લોકોને શરૂઆત રોકાણના 60 ટકા સબ્સિડી આપવામાં આવશે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ