ખુશખબર / હવે રિવર રાફ્ટિંગ કરવા માટે મનાલી જવાની જરૂર નથી, નર્મદા નદીમાં પણ થશે River Rafting

Starting river rafting at Narmada CM Rupani showed the green flag

ગુજરાતના પ્રવાસીઓ રિવર રાફ્ટિંગનો રોમાંચ માણવા હવે મનાલી જવાની જરૂર નથી. કારણ કે હવે ઘર આગણે એટલે કેવડિયા ખાતે નર્મદા નદીમાં પણ River Rafting થશે. CM રૂપાણીએ આજે નર્મદા ખાતે લીલી ઝંડી બતાવીને રિવર રાફ્ટિગની શરૂઆત કરી છે. જ્યારે આજથી સ્ટેચ્યૂ ઓફ યુનિટીના પરિસરમાં ફ્રી WIFIની સુવિધા પણ મળશે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ