હુમલો / આતંકવાદીઓએ પુલવામામાં SPO અને તેમની પત્નીની ઘરમાં ઘૂસી ગોળી મારી કરી હત્યા, દીકરી ઘાયલ

spo and his wife shot dead by terrorist daughter injured

આતંકવાદીઓએ એક વિશેષ પોલીસ અધિકારી(એસપીઓ) અને તેમની પત્નીની ઘરમાં ઘૂસી હત્યા કરી જ્યારે હુમલામાં તેમની દીકરી ઘાયલ થઈ છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ